ન્યુમોકોક્સ બૅક્ટેરિયાનો સેવન કાળ.........
$ 1 - 3$ અઠવાડિયાનો છે.
$ 1 - 3$ દિવસનો છે.
$ 3 -7$ દિવસનો છે.
$ 3 - 7$ અઠવાડિયાનો છે.
આપેલ આકૃતિ શું દર્શાવે છે ?
નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?
અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.
ગેમ્બુસિયા જેવી માછલીઓ.........