ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળતી નથી?
આંખની કીકી પહોળી થાય છે
મૂત્રનું નિર્માણ વધુ થાય છે
શારીરિક તાણ કે આંચકી આવવી
રૂધિરમાં શર્કરાનું પ્રમાણ વધે
$HTLV$ નું પૂર્ણ નામ જણાવો.
હેરોઇનની અશુદ્ધ ઉપપેદાશો કઈ છે ?
મલેરિયા દરમિયાન ઠંડી અને તાવ માટે કયું વિષ જવાબદાર છે?
મલ્ટિપલ સ્ક્લેરોસિસનું લક્ષણ કયું છે?