થાયમસ અને અસ્થિમજ્જા એ.....

  • A

    રોગપ્રતિકારક તંત્ર બનાવતું પ્રોટીન

  • B

    દ્વિતીયક લસિકા અંગો

  • C

    રૂધિરનાં કોષોને બનાવતા અને પરીપકવતા આપતા અંગો

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

$CMl$ એટલે.........

સસ્તનમાં બરોળનો ફાળો ...... છે

પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.

ઘણા પૃષ્ઠવંશીઓ દ્વારા વાઈરસ પ્રતિકારક દ્રવ્યો ઉત્પન્ન થાય છે જે વાઈરસના બહુગુણનને અટકાવે છે તે કયા  નામે જાણીતા છે?

ત્વચા અને શ્લેષ્મનું  આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.