સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?

  • A

      શરીર એન્ટિજનની વિરુદ્ધમાં એન્ટિબોડી તૈયાર કરે છે

  • B

      શરીરમાં એન્ટિબોડી જન્મથી જ હાજર હોય છે

  • C

      બહારથી શરીરમાં એન્ટિબોડી દાખલ કરાય છે

  • D

      $(B)$ અને $(C)$ બંને

Similar Questions

$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? 

નિષ્ક્રિય પ્રતિકારકતા માટે અસંગત વિધાન કયું છે?

રસીકરણ વ્યક્તિને રોગથી રક્ષણ આપે છે, કારણ કે તે...

એન્ટીજન શું છે?

વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?