અછબડા કોને કારણે થાય છે?

  • A

    વેરીસેલા વાઈરસ 

  • B

    એડીનો વાઈરસ

  • C

    બેક્ટેરીયો ફેજ $T_2$

  • D

    $S.V \,\,40$  વાઈરસ

Similar Questions

હિસ્ટેમાઈનનો સ્રાવ કરતા કોષો ..... માં જોવા મળે છે.

  • [AIPMT 1989]

હાથીપગો કોના દ્વારા થાય?

આપેલ આકૃતિમાં $'A'$ શું દર્શાવે છે?

કયા રોગકારક સજીવ સળી (દંડાણુ $-Bacillus$) જેવા આકારમાં જોવા મળે છે?

વાઇરસજન્ય રોગની જોડ શોધો.