ધુમ્રપાનનું વ્યસન શાના તરફ દોરી જાય છે.
ફેફસા નો સોજો
બ્રોન્કાઈટીસ
હાર્ટ એટેક
ઉપરોક્ત બધા જ
કોકેન શામાંથી મળે છે?
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?
આ ઔષધ કફની પ્રક્રિયાને શાંત પાડે છે.........
$I_g G$ એન્ટીબોડીનાં કાર્યને ઓળખો.