કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?
થાયમસ
અસ્થિમજ્જા
યકૃત
બરોળ
આપેલ કેન્સરની લાક્ષણીકતામાં અસંગત ઓળખો.
માતાના દુગ્ધમાં કયો એન્ટિબોડી સૌથી વધુ માત્રામાં હોય છે ?
એગ્લુટીનોજન એટલે .....
નીચેનામાંથી કયાં લક્ષણો વિકિરણની અસર સૂચવે છે?
નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?