તમાકુંમાં શેની અસરથી રૂધિર દબાણ વધે અને હૃદયના ધબકારા વધેછે ?
નિકોટીન
કોકેન
હેરોઈન
$LSD$
$AIDS$ થવાનું મુખ્ય કારણ $HIV$ છે. જે મુખ્યત્વે કોને અસર કરે છે?
કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?
ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અથવા દુષીત સાધનો શરદીનો ચેપ લગાડી શકે છે
નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.
નીચેનામાંથી કયું લક્ષણ $ARC$ માં જોવા મળતું નથી ?