ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?

  • A

    વાઈરસના ચેપથી

  • B

    વધુ ચરબી યુક્ત આહાર લેવાથી

  • C

    વધુ આલ્કોહોલના સેવનથી

  • D

    તમાકુ ચાવવાથી

Similar Questions

સ્મૃતિ આધારીત રોગકારક સામે શરીર દ્વારા અપાતો પ્રતિચાર કયો પ્રતિચાર છે?

પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?

એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ? 

$Kaposi \,Sarcoma$ એટલે .......

નીચેનામાંથી કઈ વનસ્પતિમાંથી ભાંગ મેળવવામાં આવે છે ?