નીચેના પૈકી કયો વાઈરસજન્ય રોગ છે?
સીફીલસ
રીકેટ્સ
ઓરી
એકપણ નહીં
નીચે આપેલ પૈકી કયું કિરણ $DNA$ ને ઇજા કરે છે ?
કૅન્સર ફેલાવતા કારકોને ...........
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
તટસ્થકણો અને એકકેન્દ્રીકણો જેવા કોષો કઈ પ્રક્રિયામાં અગત્યનો ફાળો આપે છે?