ક્યુલેક્સ ફેટિઝન મચ્છરમાં સૂક્ષ્મ ફીલારીઅલ કૃમિ કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે?
$ 1$ થી $3$ દિવસ
$ 5$ થી $8$ દિવસ
$ 10$ દિવસ
$ 3$ થી $7$ દિવસ
કોકેઈન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે?
નિકોટિનની અસરના લીધે કયા રસાયણો રૂધિરમાં ભળે છે ?
જો તમને વ્યક્તિમાં એન્ટિબાયોટિક્સની ઊણપ હોય તેવો વહેમ (ધારણા) હોય તો તેની ખાતરી માટે (પુરાવા માટે) તમે નીચેનામાંથી શું તપાસ કરશો ?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?