પ્લાઝમોડીયમના જીવનચક્રમાં કયાં એકઝોઇરીથ્રોસાયટીક ચક્ર જોવા મળે છે?

  • A

    મનુષ્યનું $RBC$

  • B

    મનુષ્યનું યકૃત 

  • C

    એનોફિલિસ મચ્છરનું ઉદર 

  • D

    એનોફિલિસ મચ્છરની લાળગ્રંથિ

Similar Questions

વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?

ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?

નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિનું કાર્ય નથી ?

બળતરાયુક્ત પ્રતિક્રિયાઓમાં $...$ રૂધિરકોષો સામેલ છે.

પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?