અફીણમાંથી મળતા ડ્રગ્સ આપણા $CNS$ માં આવેલા વિશિષ્ટ ગ્રાહી કેન્દ્રો સાથે જોડાય છે. હેરોઈનને સામાન્ય રીતે સ્મેક કહે છે, રાસાયણિક રીતે ......છે. જે સફેદ, ગંધવિહિન, કડવું, સ્ફટીકમય તત્વ છે. તે મોર્ફીનના ......દ્વારા મેળવવામાં આવે છે.
ડાયએસીટાઈલ મોર્ફીન, મીથાઈલેશન
ડાયએસીટાઈલ મોર્ફીન, એસીટાઈલેશન
બેન્ઝોડાયએઝાપીન્સ, એમીનેશન
એમ્ફીટેમાઈન્સ , એસીટાઈલેશન
એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?
વનસ્પતિનો કયો ભાગ ઓપિયમનાં ઉત્પાદન માટે જવાબદાર છે?
નશાકારક પદાર્થોની કુટેવથી યુવાનોમાં કેવી અસરો જોવા મળે છે ?
લસિકા ગાંઠો એ દ્વિતીય લસિકા અંગો છે. આપણા રોગપ્રતિકારક પ્રતિચારમાં લસિકા ગાંઠોની ભૂમિકા સમજાવો.
રમતોમાં શા માટે કેનાબિનોઇડ્સ માટે પ્રતિબંધ કરેલ છે ?