સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ ક્રોકેયન | $I.$ દાક્તરી વાઢકાપમાં બેભાન કરવા માટે અસરકારક |
$B.$ હેરોઈન | $II.$ કેનબિસ સટાઈવા |
$C.$ મોફીન | $III.$એરિથોજાયલમ |
$D.$ મેરીજુઆના | $IV.$ પાપાવર સોમનીફેરમ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$ A-I, B-III, C-II, D-IV$
$A-II, B-I, C-III, D-IV$
$A-III, B-IV, C-I, D-II$
$A-IV, B-III, C-I, D-II$
આકૃતિમાં દર્શાવેલ પર્ણનાં કે પુષ્પનાં ભાગમાંથી કયાં પ્રકારનાં નશાકારક પદાર્થો મેળવી શકાય?
આપેલ અસરો શાના કારણે થાય?
- ફેફસાનું કેન્સર
- બ્રોન્કાઈટીસ
- જઠરીય ચાંદા
- એમ્ફીઝેમા
ધુમ્રપાનથી નીચેનામાંથી કેટલા રોગ થઈ શકે?
કેન્સર, એલર્જી, એમ્ફિસેમાં, બ્રોન્કાઈટીસ, અસ્થમાં હૃદયરોગ, હાઈપરટેન્શન, ફેફસાનું કેન્સર.
આપેલ રાસાયણીક બંધારણ .......... નું છે?
કેનાબીસ સટાઈવ (હેમ્પ) શાનું ઉત્પાદન કરે છે?