$WHO$ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)નું મુખ્ય મથક કયાં આવેલું છે?
ન્યુયોર્ક
જીનીવા
લંડન
પેરિસ
માનવીમાં ન્યુમોનીયા રોગમાં ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?
વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
$C.T$ સ્કેનની શોધ કોણે કરી?
પ્લાઝમોડિયમનું જીવનચક્ર કયા યજમાનમાં જોવા મળે છે ?
આપેલા જોડકાને યોગ્ય રીતે જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(P)$ પર્ટુસીસ | $(i)$ વાઈરસ |
$(Q)$ ડેન્ગ્યુ | $(ii)$ પ્રજીવ |
$(R)$ એમીબીઆસીસ | $(iii)$ કૃમિ |
$(S)$ ફીલારીઆસીસ | $(iv)$ જીવાણુ |