જો પ્લાઝમોડીયમના સ્પોરોઝોઈટને કુતરામાં દાખલ કરવામાં આવે તો, કૂતરો.......
વાહક બનશે
ને મેલેરીયા થશે
બિનઅસરગ્રસ્ત રહેશે.
સંગ્રાહક યજમાન બનશે
કયા રોગના ઉપાયમાં ચેપી વ્યક્તિના સંપર્કમાં ન આવવું ?
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?
કયાં પ્રોટીન દ્વારા એન્ટીબોડી બને છે?