સૌથી વધુ અને ખતરનાક ભ્રમ પેદા કરનાર ઘટકને ઓળખો.
$LSD$
હેરોઈન
કોકેન
ચરસ
....... દ્વારા થતો મેલેરિયા સૌથી ગંભીર છે અને તે ઘાતક ૫ણ હોઈ શકે છે.
મેલેરીયાનાં ચેપનાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી ?
છોકરા અને છોકરીઓનો આદરપૂર્વક વિકાસ કઈ બાબતો પર આધારિત છે ?
નીચેના પૈકી કયો વાઈરસજન્ય રોગ છે?
નીચે આપેલ પૈકી કયું $HIV$ નું કારખાનું છે ?