કેટલાક દર્દી એકવાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમથી પીડિત છે તેના નિદાન માટે તમે કઈ પદ્ધતિનું સૂચન કરશો ?
એલિઝા
$MRI$
અલ્ટ્રા સાઉન્ડ
વિડાલ
નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?
$THC$ કોની સાથે સંકળાયેલું છે?
$N.K$ કોષો કયા પ્રકારના છે?
$I_g G$ એન્ટીબોડીનાં કાર્યને ઓળખો.
નર ફીલારીઅલ કૃમિની લંબાઈ કેટલી હોય છે ?