તરૂણાવસ્થાનો સમયગાળો ......વર્ષ વચ્ચેનો છે.
$18-21$ વર્ષ
$12-21$ વર્ષ
$12-18$ વર્ષ
$18-25$ વર્ષ
ક્યુલેક્સ ફેટિઝન મચ્છરમાં સૂક્ષ્મ ફીલારીઅલ કૃમિ કેટલા દિવસમાં ચેપી ઇયળમાં વિકસે છે?
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?
...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.
મુક્ત અવસ્થામાં વાઇરસનું રહેઠાણ કયું ?