નીચેનામાંથી $APC$ (Antigen Presenting cell) ને ઓળખો.
$B -$ cell, $T -$ cell, મોનોસાઇટ્સ
મેક્રોફેઝ, ડેન્ડ્રાઈટીક કોષો, $B -$ કોષો
માસ્ટકોષો , $T_C$ cell, $T_H$ cell
$B-$ લસિકાકોષો, $T -$ લસિકાકોષો
નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?
કયાં કોષો દ્વારા ઈન્ટરફેરોસનો સ્ત્રાવ થાય છે?
નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે?