ટાઇફૉઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
$15$ થી $20$ વર્ષ
$ 17$ થી $40$ વર્ષ
$ 15$ થી $50$ વર્ષ
$ 1$ થી $15$ વર્ષ
મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં નીચે આપેલાં ચાર વિધાનો $(i-iv)$ ધ્યાનમાં લો અને તે પૈકીનાં બે સાચાં વિધાન પસંદ કરો.
$(i)$ મૂત્રપિંડના પ્રત્યારોપણમાં ગ્રાહી વ્યક્તિ યોગ્ય હોય તો તેને પ્રતિકારક અવરોધકો લાંબા સમય સુધી લેવાં પડે છે.
$(ii)$ કોષ આધારિત પ્રતિકારક પ્રતિચાર એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરે છે. (નકારે છે)
$(iii)$ $B$ લસિકાકણો એ પ્રત્યારોપણનો અસ્વીકાર કરવા માટે જવાબદાર છે.
$(iv)$ પ્રત્યારોપક કરેલ મૂત્રપિંડનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ ચોક્કસ પ્રકારના ઇન્ટરફેરોન પર આધાર રાખે છે.
સૌથી સક્રિય ભક્ષક શ્લેતકણો કયા છે?
કઇ ઔષધ ઉંચા રુધિરદાબને ઘટાડવા માટે વપરાય છે?
નીચેનામાંથી $T-$ કોષોનું કાર્ય કયું છે ?
નીચેના યોગ્ય જોડકાં ગોઠવો.
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ બારબીટયુરેટ | $(i)$ આંખની કીકી પહોળી થાય |
$(b)$ એમ્ફીર્ટમાઇન્સ | $(ii)$ ઉત્સાહવર્ધક ગોળી |
$(c)$ $8-9-THC$ | $(iii)$ એડ્રિનલ ગ્રંથિ ને ઉત્તેજે છે |
$(d)$ નિકોટીન | $(iv)$ શાંતિ બક્ષનાર સંશ્લેષીત ઔષધ |