પ્લાઝમોડીયમમાં મનુષ્યના $RBC$ માં ટ્રોફોઝોઇટ દ્વારા યુગ્મકજનક રચાય છે જે સંપૂર્ણ રીતે $RBC$ માં વિકાસ પામતા નથી. કારણ કે........

  • A

    રૂધિર એન્ટિબોડી આવેલા હોય છે

  • B

    રૂધિર એન્ટિજન આવેલા હોય છે.

  • C

    રૂધિર ઉંચું તાપમાન હોય છે. 

  • D

    રૂધિર નીચું તાપમાન હોય છે.

Similar Questions

સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા કે અશક્તતા પેદા કરવા માટે જવાબદાર ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર.

નીચેનામાંથી .......  મુખ્યત્વે કેન્સરમાં Tumor marker તરીકે વર્તે છે?

હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.

માનવમાં $STDs$ માં થતો જેનાઈટલ વોટર્સએ ક્યાં રોગકારકથી થાય છે?

દ્વિતીયક ચયાપચકો શું છે ?