હેરોઇન એ ...... છે.
મોર્ફિન
ડાયએસિટાઇલ મોર્ફિન
ટ્રાયએસિટાઇલ મોર્ફિન
ટેટ્રાએસિટાઇલ મોર્ફિન
ટાઇફૉઈડનો તાવ શેને કારણે આવે છે?
રોગપ્રતિકારકતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?
મરડો, કોલેરા, ટાઇફોઈડ વગેરે જેવા રોગો વધુ માનવ સમૂહ ધરાવતા વિસ્તારમાં અતિ સામાન્ય જોવા મળે છે. શા માટે ?
એલર્જી સાથે સંકળાયેલ છે?