નીચેના  પૈકી સંગત જોડ શોધો.

  • A

    એનોફિલીસ -મલેરિયા

  • B

    ઘરમાખી-યલો ફીવર (પીળીયો તાવ)

  • C

    વજનમાં ઘટાડો -થાયરોઈડ

  • D

    સેન્ડ ફલાય -પ્લેગ

Similar Questions

નીચેનામાંથી પ્લાઝમોડીયમ નામનાં પ્રજીવથી થતો રોગ ક્યો છે?

પ્રત્યારોપણ કરેલ મૂત્રપિંડનો દર્દી અસ્વીકાર કરે છે, કારણ કે ……..

$MALT$ મનુષ્યના શરીરની લસિકાપેશીનું ........જેટલું પ્રમાણ ધરાવે છે.

કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?

વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • [AIPMT 2010]