નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
પેપસ્મિયર એ એક પેશીવિદ્યાકીય કસોટી છે
લેબોરેટરી નિદાનમાં લોહી અને પેશાબની ચકાસણી કરવામાં આવે છે
$C.T.$ માં ધ્વનિનાં તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
MRIમાં બિનઆયનિક કિરણો વપરાય છે.
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય?
આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
એન્ટિહિસ્ટેમાઈન અને સ્ટીરોઇડ શેના માટે અપાય?
તે માનવશરીરની લસિકાપેશીનું $50\%$ જેટલું પ્રમાણ છે.
માનવમાં દાદરના રોગ માટે જવાબદાર રોગકર્તા સજીવ માઇક્રોસ્પોરમને નીચેનામાંથી કોની સાથે એક જ સૃષ્ટિમાં સમાવાય છે ?