રૂધિરનું કેન્સર કયું છે?
લ્યુકેમિયા
થ્રોમ્બોસીસ
હિમોફીલીયા
હીમોલાયસીસ
પેનીસીલીનની શોધ કોણે કરી?
નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
[A] | [B] |
$(i)$ પ્રીઈરિથ્રો સાઇટ્રિક ચક્ર | $(A)$ મેટાક્રિપ્ટો મેરાઝુઓઈટ રકતકણમાં દાખલ થઈ ગોળાકાર બને છે |
$(ii)$ એક્સોઈરિથ્રોસાઇટ્રીક ચક્ર | $(B)$ લાળમાં રહેલા સ્પોરોઝુઓઈટ માનવરુધિરમાં દાખલ થાય છે |
$(iii)$ એન્ડ્રોઈથ્રોસાઇટ્રીક ચક્ર | $(c)$ યકૃતકોષને તોડી રુધિરમાં દાખલ થાય છે |
સ્ટેટમ કોર્નિયમ એ કયાં પ્રકારના જન્મજાત અંતરાયમાં સમાવી શકાય?
માનસિક હતાશા અને અનીદ્રાથી પીડાતા દર્દી માટે દવા તરીકે શુંઉપયોગી નથી ?
મોર્ફિન સાથે શું અસંગત છે?