રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
મેટાક્રિપ્ટોમેરોઝુઓઇટમ $→$ ટ્રોફોઝુઓઇટટ $→$ ગેમેટોસાઇટગ $→$ હીમોગ્લોબિનનું વિઘટન
ટ્રોફોઝુઓઇટટ $→$ હીમોગ્લોબિનનું વિઘટન $→$ સાઇઝોન્ટસ $→$ મેરોઝુઓઇટમ $→$ ગેમેટોસાઇટ
સ્પોરોઝુઓઇટસ $→$ ક્રિપ્ટોસાઇઝોન્ટક $→$ સાઇઝોન્ટસ $→$ હીમોગ્લોબિનનું વિઘટન $→$ ગેમેટોસાઇટ
ક્રિપ્ટોમેરોઝુઓઇટક $→$ ક્રિપ્ટોસાઇઝોન્ટક $ →$ ગેમેટોસાઇટગ $→$ મેરોઝુઓઇટ
વિધાન $P$ : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે
વિધાન $Q$ : કોલોસ્ટ્રમના સ્ત્રાવમાં પુષ્કળ એન્ટિબોડી હોય છે.
સીફીલસ એ જાતીય સંક્રમિત રોગ છે જે કોનાં કારણે થાય છે?
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.
માનવ યકૃત કૃમી નું જીવનચક્ર કેટલા યજમાન કે વાહકોઆધારિત છે?
નીચે આપેલ પૈકી કયું કિરણ $DNA$ ને ઇજા કરે છે ?