$Inflammation$ (સોજો) માં દુખાવો નીચેનામાંથી કયો ઘટક પ્રેરી શકે.
$IFN$
પ્રોસ્ટાગ્લેન્ડીન્સ
હિસ્ટામાઈન
ઈન્ટરયુકીન્સ
$RTase$ નું પૂર્ણ નામ શું છે?
ગેમ્બુસિયા જેવી માછલીઓ.........
સંયોજકપેશીથી ઘેરાયેલી અને કોઈ એક જ જગ્યાએ સ્થાયી હોય તેવી ગાંઠને.........
નીચે આપેલ પૈકી કયું એન્ટિકેન્સર ડ્રગ્સનું ઉદાહરણ છે ?
ઔષધશાસ્ત્ર ના પિતા .....