મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?
ચયાપચયીકોના ભરાવો
ધમનીઓનું હેમરેજ
ભક્ષકકોષોની સંખ્યામાં અસંખ્ય વધારો
હિમોઝોઈનનો ભરાવો
માનવમાં સૌથી વધુ લસિકાગાંઠ ક્યાં જોવા મળે છે ?
નીચે આપેલ પૈકી કયું $HIV$ નું કારખાનું છે ?
તમાકુ ધુમ્રપાન કરવાથી સામાન્ય રીતે કયો રોગ થાય છે?
કઈ ભાષામાં $‘des’$ નો અર્થ દૂર થાય છે?