મોરફીન કોનામાંથી મેળવવામાં આવે છે?
Cajanus cajan.
Cannabis sativa (કેનાબિસ સેટાઈવા)
Papaver somniferum (પાપાવર સોમનીફેરમ)
Rauwolfia serpentina
$AIDS$ નિદાન માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
આપેલ આકૃતિ $'A'$ અને $'B'$ માંથી કયું ઔષધીય દ્રવ્ય પ્રાપ્ત થાય છે?
રૂધિરનું કેન્સર કયું છે?
$N.K$ કોષો કયા પ્રકારના છે?
લીવર સીરોસીસ શાનાં કારણે થાય છે?