પ્રતિકારકતા શાના પર આધારિત છે?
વ્યકિતગત સ્મૃતિ
રોગોકારક શકિત
ફેગોસાયટોસિસ
પ્રતિકારકતંત્રની સ્મૃતિ
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
નીચેની આકૃતિમાં $X$ ને ઓળખો.
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?
હિપેટાઈટીસ $- B$ ની રસી ...... માંથી ...... દ્વારા બનાવવામાં આવી.