નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ શારીરિક અંતરાય $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ
$Q$ દેહધાર્મિક અંતરાય $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર
$R$ કોષાંતરીય અંતરાય $III$ ઈન્ટરફેરોન
$S$ કોષરસીય અંતરાય $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ

  • A

    $(P - I), (Q - II), (R - III), (S - IV)$

  • B

    $(P - II), (Q - I), (R - III), (S - IV)$

  • C

    $(P - II), (Q - I), (R - IV), (S - III)$

  • D

    $(P - I), (Q - II), (R - IV), (S - III)$

Similar Questions

ત્વચા અને શ્લેષ્મનું  આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.

$CMI$ માં કોનો સમાવેશ કરી શકાય?

કુદરતી નિષ્ક્રિય રોગપ્રતિકારકતામાં કયાં એન્ટીબોડીની હાજરી હોય છે?

$B\,-$ કોષો અને $T\,-$ કોષો ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે ? 

લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.