પેશીઓ અથવા અંગોનું પ્રત્યારોપણ ક્યારેક નિષ્ફળ જાય છે કારણ કે દર્દીના શરીર દ્વારા તેનો સ્વીકાર થતો નથી. આ પ્રકારના અસ્વીકાર માટે કયા પ્રકારની રોગ પ્રતિકારકતા પ્રતિચાર જવાબદાર છે?
સ્વપ્રતિકારકતા પ્રતિચાર
કોષ(આધારિત) પ્રતિકારક્તા પ્રતિચાર
અંતઃસ્ત્રાવી પ્રતિકારકતા પ્રતિચાર
દેહધાર્મિક પ્રતિકારકતા પ્રતિચાર
$MALT$ નું પૂરુ નામ જણાવો.
રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?
$CMl$ એટલે.........
શા માટે નવજાત શિશુ માટે માતાનું દૂધ અતિઆવશ્યક ગણવામાં આવે છે ?
મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે.
સાચાં વાક્યો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે કોષીય પ્રતિકાર જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.