ઍન્ટિબૉડીના અણુમાં કોની શૃંખલા આવેલ હોય છે?

  • A

      પ્રોટીનની

  • B

      ન્યુક્લિઓટાઇડની

  • C

    પોલિપેપ્ટાઇડની

  • D

    પેપ્ટાઇડની

Similar Questions

વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?

તમાકુનો જાણીતો ઉપયોગ એડ્રિનાલીન અને નોર એડ્રિનાલીનનોસ્રાવ વધારવા માટે થાય છે. આ માટે જવાબદાર ઘટકો તે હોઈ શકે.

કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ એમબીઆસીસ

$(i)$  ટ્રેપેનમા પેલીડિયમ

$(b)$ ડીથેરિયા

$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ

$(c)$ કૉલેરા

$(iii)$  $DPT$ રસી

$(d)$ સિફિલીસ

$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

  • [AIPMT 2008]

આંતરીક રક્તસ્ત્રાવ, સ્નાયુમાં દુઃખાવો, તાવ, એનીમીયા અને આંતરડામાં અવરોધ એ ...... ના સામાન્ય ચિહ્નો છે.

નીચેનામાંથી ક્યાં ભાગને સૌથી વધુ વિકિરણની અસર થશે?