જમણા ક્ષેપક અને ફુપ્ફુસીય ધમની આવેલ વાલ્વ.....
મિત્રલ વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ
દ્વિદલ વાલ્વ
સેમીલ્યુનાર વાલ્વ
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
HIS નો સમુહ એ શેનું જાળું છે ?
હૃદય……
પરકીન્જે સ્નાયુ ...... માં જોવા મળે.
હિંસનાં તંતુઓ :