...... દ્વારા હિસ્ટેમાઈનનો સ્ત્રાવ થાય છે.
શ્લેષ્મસ્ત્રાવી કોષ
ચેતાકોષ
કુફરના કોષ
માસ્ટ કોષ
ન્યૂમોકોકસનો સેવનકાળ સમયગાળો કેટલો છે ?
$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?
ધડ ઉપર ઝાકળબિંદુઓ જેવા દેખાવ માટે કયો વાઈરસ જવાબદાર છે?