આ ફૂગ દાદર માટે જવાબદાર નથી.

  • A

    માઈક્રોસ્પોરમ

  • B

    એપિડ ર્મોફાયટોન

  • C

    ટ્રાયકોફાયટોન

  • D

    મેક્રોસ્પોરમ

Similar Questions

શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને ....... કહે છે.

ક્યારે પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે ?

નીચે આપેલ પૈકી કયું આયનિક કિરણ છે ?

વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

તે રોગનાં વાહક તરીકે મચ્છરન હોય શકે