પાર્શ્વીય અન્નાલીય હૃદયો.........ને જોડે છે.
પૃષ્ઠવાહિની અને વક્ષવાહિની
ઉપરિ અન્નનાલીય અને પ્રાર્શ્વીય અન્નનાલીય વાહિની
પૃષ્ઠવાહિની, ઉપરિ અન્નનાલીય વાહિની અને વક્ષવાહિની
પૃષ્ઠવાહિની અને અધોચેતાવાહિની
વંદાના પાચનતંત્રના અનુસંધાને સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A$ ખોરાક સંગ્રહ માટે ઉપયોગમાં આવે છે. | $I$ પેષણી |
$B$ અગ્રાત્ર અને મધાંત્રની વચ્ચે $6$ થી $8$ અંધ નાલક્યાઓ વર્તુળાકારે હોય છે. | $II$ જ્ઠરીય અંધાંત્રો |
$C$ મધાંત્ર અને પશ્રાંત્રના સંગમ સ્થાને પીળા રંગની પાતળી તંતુમય $100$ થી $150$ વર્તુળાકારે ગોઠવાયેલ હોય છે. | $III$ માલ્પીજ઼યન નલિકાઆો |
$D$ ખોરાકને દળવા માટે ઉપયોગમાં લેવાતી રચના | $IV$ અન્નસંગ્રહાશય |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કિટશિશુ............. નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ કરે છે.
વંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરીને અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
વંદામાં આવેલ ઉત્સર્જન અંગ .....છે.
વંદાની આંખમાં આવેલ રચનાત્મક એકમને .....કહે છે.