વંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરીને અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ અન્ન સંગ્રહાશયન $\rightarrow$ પેષણી $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ પેષણી $\rightarrow$ અન્ન સંગ્રહાય $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ પેષણી $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ અન્ન સંગ્રહાશય $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
કંઠનળી $\rightarrow$ અન્નનળી $\rightarrow$ શેષાંત્ર $\rightarrow$ અન્ન સંગ્રહાલયન $\rightarrow$ પેષણી $\rightarrow$ કોલોન $\rightarrow$ મળાશય
વંદામાં આવેલ ઉત્સર્જન અંગ .....છે.
વંદાની પાંખો મુખ્યત્વે ...........માં મદદ કરે છે.
વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.
વંદાના શીર્ષમાં રહેલ ખંડો $- P$
વંદાના ઉરસમાં રહેલ ખંડો $- Q$
વંદાના ઉદરમાં રહેલ ખંડો $-R$
$- P, Q, R$ માટે યોગ્ય વિકલ પસંદ કરો.
વંદાની મધ્યઉરસીય પાંખો માટે અસંગત વિઘાન પસંદ કરો.