વંદાની આંખમાં આવેલ રચનાત્મક એકમને .....કહે છે.
યષ્ટિક
શંકુકોષો
નેત્રિકા
સરળ સાદી આંખો
વંદામાં આવેલ શરીરગુહાને .......કહેવાય છે.
........ની આંખમાં નેત્રિકાના એકમ જોવા મળે છે?
વંદાનું રુધિર હિમોગ્લોબીન ધરાવતું નથી. કારણ કે........
એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
વંદાના ઉદરમાં કેટલા ખંડ હોય છે?
વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ? સમજાવો.