વંદામાં $O_2$ પેશી સુધી .......દ્વારા પહોંચાડવામાં આવે છે?
હિમોગ્લોબીન અને હિમોસાયનીન
રુધિરરસ
શ્વસનનલિકા
ત્વચા ધ્વારા પ્રસરણ
કોલમ$(-I)$ | કોલમ$(-II)$ | ||
$P$ | શુક્રપિંડ | $I$ | $2$ થી $6$ ખંડો |
$Q$ | છત્રાકાર ગ્રંથિ | $II$ | $6$ થી $7$ ખંડો |
$R$ | અંડપિંડ | $III$ | $6$મો ખંડ |
$S$ | શુકસંગ્રહાશય | $IV$ | $4$ થી $6$ ખંડો |
વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?
વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.
માદા વંદામાં શેનો અભાવ હોય છે?
વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?