વંદામાં નેફ્રોસાટ્સ કયા કાર્ય સાથે સંકળાય છે?
પાચન
પ્રજનન
ઉર્મીવેગનું વહન
ઉત્સર્જન
વંદાની મધ્યઉરસીય પાંખો માટે અસંગત વિઘાન પસંદ કરો.
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | સાતમું અધોકવચ | $I$ | નૌતાલ આકારનું |
$Q$ | આઠમું અને નવમું અધોકવચ | $II$ | પુચ્છશૂળ |
$R$ | $10$મો ખંડ | $III$ | જનનકોથળી |
નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
વંદાના પાચન માર્ગમાં મુખથી શરૂ કરીને અંગોની ગોઠવણીનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
વંદામાં શરીરગુહા........... તરીકે વર્તે.