ઈંડાના સેવન બાદ સંપૂર્ણ પુખ્ત પ્રાણીના વિકાસ સુધી કુલ કેટલીકવાર નિર્મોચન થતું જોવા મળે છે?

  • A

    $7$ થી ઓછી

  • B

    $8$ જેટલી

  • C

    $9$ જેટલી

  • D

    $10$ થી વધુ

Similar Questions

નરવંદામાં જનનકોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે?

વંદામાં આવેલ ઉત્સર્જન અંગ .....છે.

એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :

વંદામાં અંડપિંડનું સ્થાન શું છે?

વંદાના દરેક અંડપિંડમાં કુલ કેટલી અંડપુટિકાઓ જોવા મળે છે?

વંદામાં સ્ખલનનલીકામાં શું ખૂલે?