નરવંદામાં જનનકોથળીનું નિર્માણ કઈ રીતે થાય છે?
પૃષ્ઠબાજુએ $8$ અને $9$ માં ઉપરીકવચ અને વક્ષબાજુએે $8$ મું અધોકવચ
પૃષ્ઠબાજુએે $8$ મું ઉપરીકવચ અને વક્ષબાજુએે $8$ મું અધોકવચ
પૃષ્ઠબાજુએ $9$ મું ઉપરીકવચ અને વક્ષબાજુએે $9$ અને $10$ મું અધોકવચ
પૃષ્ઠબાજુએે $9$ અને $10$ માં ઉપરીકવચ અને વક્ષબાજુએ $9$ માં અઘોકવચ
વંદાના પાચનમાર્ગનાં કયા ભાગમાં ક્યુટિકલનું આંતર્વલન જોડવા મળે છે?
વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.
વંદાનું ચેતાતંત્ર સમજાવો.
બાહ્ય રીતે નર અને માદા વંદાને ............ દ્વારા અલગ પાડી શકાય છે.
વંદાની આંખમાં આવેલ રચનાત્મક એકમને .....કહે છે.