વંદામાં સ્ખલનનલીકામાં શું ખૂલે?
શુક્રવાહિની
અન્નવાહિની
લાળનલીકા
અંડવાહિની
નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?
વંદામાં કેવા પ્રકારની દ્રષ્ટિ જોવા મળે છે?
વંદાના ઉદર પર આવેલું કંકાલની પશ્વ તકતી ........તરીકે ઓળખાય છે?
વંદામાં આવેલ અધોજમ્ભ........
વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?