વંદામાં આવેલ અંડઘર ફલન પામેલા અંડક ધરાવે છે, જેની સંખ્યા .....છે.

  • A

    $6$

  • B

    $8$

  • C

    $16$

  • D

    $24$

Similar Questions

વંદાના હદયમાં આવેલા ખંડોની સંખ્યા .....છે?  

વંદાનાં પ્રજનન તંત્રનું વિસ્તૃત વર્ણન કરો.

નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?

  • [NEET 2016]

નીચે આપેલ વંદાની આકૃતિમાં પૂર્વઉરસ કયું છે ?

વંદાના શ્વસન છિદ્રો વિશે સમજાવો.