નીચે આપેલ વંદાની આકૃતિમાં પૂર્વઉરસ કયું છે ?
$P$
$Q$
$R$
$S$
નીચેનામાંથી કેટલી રચનાઓ વંદામાં ઉત્સર્જન સાથે સંકળાયેલ છે. મૂત્રપિંડ, માલિપઘિયન નલિકા, મેદકાયો, સૂંઢગ્રંથિ, નેફોસાઈટ્સ, યુરિકોઝ ગ્રંથિ
માદા વંદામાં શેનો અભાવ હોય છે?
વંદાના પાચનમાર્ગનાં કયા ભાગમાં ક્યુટિકલનું આંતર્વલન જોડવા મળે છે?
વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ .....માં મદદ કરે છે.
નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?