વંદાની પાંખો મુખ્યત્વે ...........માં મદદ કરે છે.
ઈંડા મુકવા
ખોરાક પકડવા
પ્રજનનનો સાથીને શોધવા
રક્ષણ આપવા
પેરિપ્લેનેટામાં આવેલી જીભ જેવી રચના .....છે.
સ્ટીન્ક ગ્લેન્ડ (પૂર્તિ ગ્રંથિ) .........માં જોડવા મળે છે.
નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.
વંદામાં ......માં પાંખો આવેલી હોતી નથી.
નીચે આપેલ પરિવહનતંત્રની આકૃતિમાં $P$ શું છે ?