સ્ટીન્ક ગ્લેન્ડ (પૂર્તિ ગ્રંથિ) .........માં જોડવા મળે છે.

  • A

    વેદાનું $ 4$ થું અને $5$ મું ઉપરી કવચ

  • B

    વંદાનું $5$ મું અને $6$ ઠ્ઠું ઉપરીકવચ

  • C

    વંદાનું $5$ મું અને $6$ ઠ્ઠું અધોકવચ

  • D

    વંદાનું $4$ થું અને $5$ મું અધોકવચ

Similar Questions

વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.

વંદાની આંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

બાળવંદો .....તરીકે જાણીતી છે.

નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.

એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :

માલ્પિધીયન નલિકાઓ ક્યાં જોવા મળે છે ?