નીચેની આપેલ આકૃતિમાં $X$ ને ઓળખો.
હૃદયના ખંડો
રુધિરવાહિનીનો ખંડ
અગ્રમહાધમની
પક્ષસમ સ્નાયુ
મોઝેઈક પ્રતિબિંબ માટે શું સાચું છે.
વંદામાં ઈંડાના પ્રકારને .....કહે છે?
માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.
વંદાના પાચનમાર્ગની નામનિર્દેશિત આકૃતિ દોરો.
વૈજ્ઞાનિક કારણો આપો : વંદા માનવજીવન માટે હાનિકારક છે.